Header

*For best website view use Internet Explorer / Edge / Mozila Firefox * વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ માટે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : ૨૨/૦૨/૨૦૨૩ અને પૂર્ણ થવાની તારીખ : ૨૨/૦૪/૨૦૨૩ * નવા કુવા સાથે સોલાર પમ્પ સેટ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : ૦૯/૦૩/૨૦૨૩ અને પૂર્ણ થવાની તારીખ : ૩૦/૦૪/૨૦૨૩
Hon’ble Minister

શ્રી ભુપેન્દ્ર પટેલ

માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત રાજય

Hon’ble Minister

ડૉ. કુબેરભાઇ ડીંડોર

માનનીય કેબીનેટ મંત્રીશ્રી,
આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય

Hon’ble Minister

શ્રી કુવરજીભાઇ હળપતિ

માનનીય રાજય મંત્રી,
આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય


       INDO GERMAN TOOL ROOM અમદાવાદ તાલીમ લેવા માંગતા આદિજાતિ તાલીમાર્થીઓએ નીચે આપવામાં આવેલ લીંક પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
        ગુજરાતના ST ઉમેદવારો માટે હોસ્ટેલ અને મેસની સુવિધા સાથે મફત તાલીમ અભ્યાસક્રમો.

    Registration Link: Click Here

    DSAG પ્રાયોજિત અભ્યાસક્રમ માટે નોંધણી-2022-23

        CIPET:IPT અમદાવાદ ગુજરાતના અનુસૂચિત જનજાતિના યુવાનો માટે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (DSAG), ગાંધીનગર દ્વારા પ્રાયોજિત જોબ ઓરિએન્ટેડ કૌશલ્ય વિકાસ તાલીમ અભ્યાસક્રમો ચલાવે છે

    સંપર્ક નં : +91 898 901 1423 | +91 992 590 1314

    Registration Link: Click Here


આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.

આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :

  1. અનુસૂચિત જનજાતીઓનો વિકાસ
  2. સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.
  3. આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .
  4. અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.
  5. જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.

સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.

યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ :

ક્રમ નં યોજનાનું નામ ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ઓનલાઇન અરજી પૂર્ણ થવાની તારીખ સ્થિતી
1 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ ૨૨/૦૨/૨૦૨૩ ૨૨/૦૪/૨૦૨૩ Active
2 નવા કુવા સાથે સોલાર પમ્પ સેટ યોજના ૦૯/૦૩/૨૦૨૩ ૩૦/૦૪/૨૦૨૩ Active